આથી સબંધિત સર્વે પરિક્ષકશ્રીઓને જણાવવાનુ કે, ઓનલાઇન એક્ષામીનેશન
સોફ્ટવેરમાં જે પરિક્ષકશ્રીઓ દ્વારા પી.જી. સેમીનારની માર્કસ એન્ટ્રી ટેકનિકલ ખામીને
કારણે બાકી રહી ગયેલ હોય, તેઓએ દિન બે માં ( તા. 20 અને 21/01/2015 )
માર્કસ એન્ટ્રી કરવાની રહેશે, જેની ખાસ નોંધ લેવી.
કુલસચિવ