This Website Is Last Updated On 08/06/2019
| Common P.G. process of SAUs of Gujarat for 2019-20 |       | Provisionally selected list of applicants for one year certificate course in Nature and Wildlife Photography |       | NAU application for Ranking of AUs-2018 |       | INVITATION in INAUGURAL CEREMONY |       | ખરીફ કૃષિ મહોત્સવ-ર૦૧૯ અંગેની કામગીરી માટે જિલ્લા નોડલ વૈજ્ઞાનિકશ્રીઓની નિમણુંક કરવા બાબત... |       | ખરીફ કૃષિ મહોત્સવ-ર૦૧૯ અંગેની માર્ગદર્શિકા... |       | કર્મચારી કલ્યાણ મંડળ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવા બાબત. |       | To Declare the Holiday for Ramjan-Eid(Eid-UI-Fitra) reg. |       | Circular of Dean Faculty of Agriculture NAU Campus Bharuch |       | Approval for NAU Scientists to participate in the National Symposium to be organized by SEEG and NAU at NAU, Navsari during 8-9 June, 2019 |      
Circular

ખુબજ અગત્યની કામગીરી અંગે. પ્રિન્સીપાલ તરફ...

પ્રિન્સીપાલશ્રી,


આથી તમામ યુ.જી. તેમજ પોલીટેકનીક ના પ્રિન્સીપાલ ને વિનંતી કે તેઓ તેમની કોલેજ ના સેમેસ્ટર 1 ના પ્રાધ્યાપક ને ઓનલાઈન માર્ક એન્ટ્રી પૂર્ણ કરાવે. તેમજ પ્રાધ્યાપક માર્ક એન્ટ્રી ને ફાઈનલ સેવ કરશે ત્યારે તેમના email એકાઉન્ટ માં ગ્રેડશીટ અને માર્કશીટ પ્રાપ્ત થશે જેની દરેક પ્રાધ્યાપકશ્રી એ ચકાસણી કરી લેવી.


email માં પ્રાપ્ત થયેલ ગ્રેડશીટ અને માર્કશીટ માં કોઈ ક્ષતિ હોય તો તે બાબતે exam શાખા માં કિરણ ભાઈ ને 9662500580 પર સંપર્ક કરે


આ કામગીરી ને અગત્યતા ના ધોરણે પૂર્ણ કરશો


વિનંતી સહ...


- Exam Branch, NAU