લોકસભા ચુંટણી-૨૦૧૪/ અગત્યનું
વિષય: લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૪ અંગે માહિતી મોક્લવા બાબત.
સંદર્ભ: અત્રેની કચેરીનો તા.૨૬.૦૭.૨૦૧૩ના ૫ત્ર શેરા ક્રમાંક જા.નં. નકૃયુ/રજી/અ.૩.૩/ચુંટણી /૯૨૨૭-૭૬/૨૦૧૩
ઉ૫રોકત વિષય તથા સંદર્ભિત ૫ત્ર અંગેની માહિતી આજ રોજ સાંજે ૪: ૦૦ વાગ્યા સુઘીમાં ફરજીયાત મોકલી આ૫વા વિનંતી. કચેરીના વડાએ સદર માહિતીસમય સર ૫હોચાડવા બાબતે ખાસ તકેદારી રાખવી.
નોંઘ: સદર માહિતી ફકત નવસારી જીલ્લામાં આવતી યુનિટ સબ યુનિટ કચેરીએ જ મોકલવી