This Website Is Last Updated On 08/06/2019
| Common P.G. process of SAUs of Gujarat for 2019-20 |       | Provisionally selected list of applicants for one year certificate course in Nature and Wildlife Photography |       | NAU application for Ranking of AUs-2018 |       | INVITATION in INAUGURAL CEREMONY |       | ખરીફ કૃષિ મહોત્સવ-ર૦૧૯ અંગેની કામગીરી માટે જિલ્લા નોડલ વૈજ્ઞાનિકશ્રીઓની નિમણુંક કરવા બાબત... |       | ખરીફ કૃષિ મહોત્સવ-ર૦૧૯ અંગેની માર્ગદર્શિકા... |       | કર્મચારી કલ્યાણ મંડળ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવા બાબત. |       | To Declare the Holiday for Ramjan-Eid(Eid-UI-Fitra) reg. |       | Circular of Dean Faculty of Agriculture NAU Campus Bharuch |       | Approval for NAU Scientists to participate in the National Symposium to be organized by SEEG and NAU at NAU, Navsari during 8-9 June, 2019 |      
Circular

વોડાફોન સી. યુ. જી. સુવિધા અંતર્ગત ભરેલ ડીપોસિટ પરત મેળવવા બાબત

વોડાફોન સી. યુ. જી. સુવિધા શરુ કરવા માટે ભરેલ ડીપોસિટ પરત થવા ના ભાગ રૂપે દરેક ઉપભોગતા ને નમ્ર વિનંતી છે કે આપને ડીપોસિટ પરત કરવાની પ્રક્રિયા બેંક દ્વારા કરવાની હોય, આપ આપના બેંક એકાઉન્ટ ની વિગત યોગ્ય છે તેની જાણ દિવસ 3 માં કરી આપશો . આપના બેંક એકાઉન્ટ ની વિગત માં ફેરફાર હોય તો તેનો સુધારો dit@nau.in પર મોકલી આપશો.

દરેક ઉપભોગતા ને નમ્ર વિનંતી છે કે આપ દિવસ 3 માં વિગત ની ખરાઈ પૂર્ણ કરી દેવી જેથી ડીપોસિટ પરત થવા ની પ્રક્રિયા જડપ થી પૂર્ણ કરી શકાય. ઉપભોગતા અને ડીપોસિટ ની વિગત નું લીસ્ટ આ પેજ પર સામેલ છે.

વિગત ની ખરાઈ અંગે જાણ કરવા માટે નો સપર્ક નંબર: 02637-651437


Download --> 11371_diposit return amount.pdf


Download from Dediyapad, Waghai, Bharuch and Paria Campus --> 11371_diposit return amount.pdf