Navsari Agricultural University, Navsari

કોમન એડમિશન વર્ષ: 2016-17 માટે અનુસ્નાતક અભ્યાસક્રમ પૈકી હોર્ટીકલ્ચર , ફોરેસ્ટ્રી તેમજ આઇ સી ટી ઇન એગ્રી. ની પ્રવેશ પરીક્ષા રીવાઇજ કાર્યક્રમ મુજબ તા. 22-09-2016ના રોજ સવારે 11.00 કલાકે યોજાનાર છે. આથી સબન્ધિત સર્વે વિદ્યાર્થીઓને સવારે 10.00 કલાકે ન. મ. કૃષિ મહાવિદ્યાલય , નવસારી ખાતે હાજર રહેવા જણાવવામા આવે છે.