Navsari Agricultural University, Navsari

તા.૨૬/૦૩/૨૦૧૬ ના રોજ સંશોધન નિયામકશ્રીની કચેરીમાં ખરીદીની મંજુરી આપવા માટે કચેરી ચાલુ રાખવા બાબત....

 

આથી યુનિટ/સબ યુનિટ અધિકારીશ્રીઓને જણાવવાનુ કે, તા.૨૬/૦૩/૨૦૧૬ ના રોજ સંશોધન નિયામકશ્રીની કચેરીનાં ખરીદીની મંજુરી સાથે સંકળાયેલ કર્મચારી તથા અધિકારીશ્રી હાજર રહેનાર છે જેથી જે કચેરી/કેન્દ્રની ખરીદીની મંજુરી બાકી હોય તો તા.૨૬/૦૩/૨૦૧૬ ના રોજ સંશોધન નિયામકશ્રીની કચેરીમાં ખરીદીની મંજુરી માટે સંપર્ક કરવા જણાવવામાં આવે છે.