Navsari Agricultural University, Navsari

દરેક સંશોધન કેન્દ્રના વડાશ્રીઓ તરફ અમલ થવા સારૂ.

 

      આથી દરેક સંશોધન કેન્દ્રના વડાશ્રીઓને જણાવવાનુ કે, હાલમાં અત્રેની કચેરીમાં Annual Report 2013-14 ની કામગીરી હાથ ઉપર ધરેલ છે. તે સંદર્ભમાં આપના કેન્દ્રની ૧ એપ્રિલ ૨૦૧૩ થી ૩૧ માર્ચ ૨૦૧૪ સુધીની નીચે મુજબની માહિતી દિન ૭ માં adr_vet@nau.in ના એ-મેઈલ પર મોકલી આપવા જણાવવામાં આવે છે.

1. List of publication (International, National)

Ex. Patel S. M., Tandel T. M. and Naik G. N. (2014), titlte of research paper, name of journal  (volume), pp

ઉપર આપેલ ઉદાહરણ મુજબ પબ્લીકેશનની માહિતી મોકલવી.

2. Number of abstract presented

3. Number of popular article

4. Details of award/recognition/achievement

5. Visit of VIP/VVIP (photo, date, name & designation,     purpose)

6. Visit of monitoring team (as above)

7. Any other important news