Navsari Agricultural University, Navsari

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૪ અંગે માહિતી મોક્લવા બાબત..

 

લોકસભા ચુંટણી-૨૦૧૪/ અગત્યનું

    

વિષય: લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૪ અંગે માહિતી મોક્લવા બાબત.    

સંદર્ભ: અત્રેની કચેરીનો તા.૨૬.૦૭.૨૦૧૩ના ૫ત્ર શેરા ક્રમાંક જા.નં. નકૃયુ/રજી/અ.૩.૩/ચુંટણી  /૯૨૨૭-૭૬/૨૦૧૩  


         ઉ૫રોકત વિષય તથા સંદર્ભિત ૫ત્ર અંગેની માહિતી આજ રોજ સાંજે ૪: ૦૦  વાગ્યા સુઘીમાં ફરજીયાત મોકલી આ૫વા વિનંતી. કચેરીના વડાએ સદર માહિતીસમય સર ૫હોચાડવા બાબતે ખાસ તકેદારી રાખવી.


નોંઘ: સદર માહિતી ફકત નવસારી જીલ્લામાં આવતી યુનિટ સબ યુનિટ કચેરીએ જ મોકલવી