વોડાફોન સી. યુ. જી. સુવિધા શરુ કરવા માટે ભરેલ ડીપોસિટ પરત થવા ના ભાગ રૂપે દરેક ઉપભોગતા ને નમ્ર વિનંતી છે કે આપને ડીપોસિટ પરત કરવાની પ્રક્રિયા બેંક દ્વારા કરવાની હોય, આપ આપના બેંક એકાઉન્ટ ની વિગત યોગ્ય છે તેની જાણ દિવસ 3 માં કરી આપશો . આપના બેંક એકાઉન્ટ ની વિગત માં ફેરફાર હોય તો તેનો સુધારો dit@nau.in પર મોકલી આપશો.
દરેક ઉપભોગતા ને નમ્ર વિનંતી છે કે આપ દિવસ 3 માં વિગત ની ખરાઈ પૂર્ણ કરી દેવી જેથી ડીપોસિટ પરત થવા ની પ્રક્રિયા જડપ થી પૂર્ણ કરી શકાય. ઉપભોગતા અને ડીપોસિટ ની વિગત નું લીસ્ટ આ પેજ પર સામેલ છે.
વિગત ની ખરાઈ અંગે જાણ કરવા માટે નો સપર્ક નંબર: 02637-651437
Download --> 11371_diposit return amount.pdf
Download from Dediyapad, Waghai, Bharuch and Paria Campus --> 11371_diposit return amount.pdf